લુઇસ પાશ્ચર , ઓપેરીન અને હાલ્ડેન નો ફાળો જણાવો.
લૂઈ પાશ્ચરે સાવધાનીપૂર્વક પ્રયોગો કર્યા અને સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે
રશિયાના વૈજ્ઞાનિક ઓપેરિન (Oparin) તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેને (Haldane) દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ (ઉદાહરણ : $RNA$, પ્રોટીન વગેરે) માંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ.
રાસાયણિક ઉદવિકાસની કલ્પના ………. ઉપર આધારિત છે.
$......P....$ નામની આકાશગંગાના સૌરમંડળમાં $.....Q.....$ વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે.
$\quad\quad\quad P \quad\quad Q$
કાર્બનિક ઘટકો કે જે પૃથ્વી પર ઉદવિકસિત થયા અને જીવની ઉત્પત્તિ માટે જરૂરી હતા.
મિલરનો પ્રયોગ ....... સાબિત કરે છે.
કયા જીવ વૈજ્ઞાનિકે સૌથી વધુ તર્ક સંગત જીવની ઉત્પત્તિનો જૈવ રાસાયણિક સિદ્ધાંત આપ્યો?